વિશ્વ હેપેટાઈટિસ દિન ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મોટી બાણુગરમાં “લેટ્સ બ્રેક ડાઉન” થીમ પર વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓને હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન અપાઈ જવાયુ, પ્રશ્નોત્તરી સત્રથી શંકાઓનું નિવારણ જામનગર, તા. 29 જુલાઈ:આજના યુવાનોને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન પૂરતું નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને આરોગ્યસંચેતન પણ એટલું જ જરૂરી છે. આવા હેતુસર વિશ્વ હેપેટાઈટિસ દિન ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના મોટી બાણુગર ખાતે આવેલી શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં…