ઝેડ+ સુરક્ષા ધરાવતું દ્વારકાધીશ મંદિર પણ અસુરક્ષિત? સુરક્ષા ગાર્ડ પર ઢોર મારનો કેસ, તંત્ર સામે ગંભીર સવાલો ઊભા
દ્વારકાધીશના જગવિખ્યાત મંદિર, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, ત્યાં આજે ગમ્મતભરી અને ચિંતાજનક ઘટના બની. બે શખ્સોએ મંદિરમાં ફરજ પર રહેલા સુરક્ષા કર્મચારી પર ઢોર માર મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ગંભીર ઈજા બાદ સુરક્ષા ગાર્ડને પ્રથમ દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે ખંભાળિયા રિફર કરવામાં આવ્યો છે. આ…