US-ઇરાન યુદ્ધ વિરામનો સકારાત્મક પ્રભાવ – શેરબજારમાં ઐતિહાસિક તેજી, સેન્સેક્સ 2900થી વધુ પોઇન્ટ ઉછળ્યો.
મુંબઈ: વૈશ્વિક સ્તરે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિક અને ઇરાન વચ્ચે જાહેર થયેલા યુદ્ધ વિરામના સમાચારોએ ભારત સહિત વિશ્વના શેરબજારોમાં જોરદાર સકારાત્મક અસર પેદા કરી છે. આ મોટા જિયોપોલિટિકલ વિકાસ પછી ભારતીય શેરબજારમાં તેજીનું જોરદાર મોજું જોવા મળ્યું અને રોકાણકારોમાં ઉત્સાહ ફરી એકવાર ઊંચાઈએ પહોંચી ગયો. ભારતના મુખ્ય શેરબજાર સૂચકાંક BSE Sensex આજે…