મિગ કોલોનીના મંદિર મુદ્દે કોંગ્રેસનો કમિશનર સામે વિરોધ: “કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા વિના મહાદેવજીને સ્થાપવા તંત્રની સંવેદનહીનતા”
જામનગર, સમય સંદેશ ન્યૂઝજામનગર શહેરમાં મિગકોલોની વિસ્તારમાં નવનિર્મિત મહાદેવ મંદિરને લઈ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા મંગળવારે દૂધેશ્વર મહાદેવના સ્થળની ફરી મુલાકાત લઈ અને તંત્રના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષે જણાવ્યુ કે મંદિરની અંદર હજુ સુધી કોઈ ધાર્મિક વિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઈ નથી અને ભગવાન મહાદેવની મૂર્તિ…