ધરમપુર સીમેથી લાખોનું વિદેશી દારૂ ઝડપાઈ: જામનગર LCBની કડક કાર્યવાહીથી બે શખ્સો ઝડપાયા
જામનગર,રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂના ઘુસણખોરો દ્વારા ચલાવાતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અટક લગાવવા માટે પોલીસ દળ સતત સતર્ક છે. ખાસ કરીને જામનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દારૂના જથ્થાની હેરાફેરી કરાય છે તેવી ખફી માહિતીના આધારે જામનગર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રોલ તાલુકાના ધરમપુર ગામની સીમમાંથી એક મોટો વિદેશી…