જામનગરમાં જીવ જોખમમાં મુકતું ગેરકાયદે બાંધકામ: નાનગપુરી વિસ્તારમાં હાઈવોલ્ટેજ લાઈનોની નીચે ‘મોતને આમંત્રણ’
જામનગર શહેરના વિકાસ અને વિસ્તરણની વાતો વચ્ચે, શહેરના કેટલાક વિસ્તારોમાં એવી હકીકતો સામે આવી રહી છે કે જે માત્ર તંત્રની બેદરકારી નહીં પરંતુ નાગરિકોની અણસમજ અને સ્વાર્થપૂર્ણ વૃત્તિ ઉપર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જામનગરના નાનગપુરી વિસ્તારમાં રણજીત સાગર રોડ પર નજરે પડતું એક દૃશ્ય તો જાણે માનવ બેદરકારીની પરાકાષ્ઠા દર્શાવે છે. જ્યાં એક…