દિવાળીની ઉજવણીમાં સરકારી સંવેદના: જામનગર કલેકટર કચેરી મહિલા કર્મચારીઓની રંગોળીથી ઝળહળી ઉઠી
જામનગર, તા. 18 ઑક્ટોબર:પ્રકાશપર્વ દિવાળીની ઉજવણીનો માહોલ જામનગરમાં ચારેય બાજુ જોવા મળી રહ્યો છે. ઘરોમાં ઝગમગતા દીપ, બજારોમાં ઉત્સવની ખરીદી અને દરેક ચહેરા પર આનંદની ઝલક વચ્ચે, જામનગર જિલ્લા કલેકટર કચેરી પણ દિવાળીના રંગોથી ઝળહળી ઉઠી. દિવાળીના પર્વ નિમિત્તે જિલ્લા સેવા સદન તથા કલેકટર કચેરી ખાતે મહિલા કર્મચારીશ્રીઓ દ્વારા અતિ સુંદર રંગોળી અને ફૂલોથી શણગાર…