સાણંદ હવે બનશે ભારતનું સ્પેસ ટેકનોલોજી પાવરહાઉસ, ₹500 કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ ખાનગી ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નું ખાતમુહૂર્ત
ગુજરાતનું સાણંદ અત્યાર સુધી દેશભરમાં ઓટોમોબાઈલ હબ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના કેન્દ્ર તરીકે ઓળખાતું રહ્યું છે. ટાટા મોટર્સ જેવા વૈશ્વિક બ્રાન્ડ્સથી લઈને અનેક ફાર્મા કંપનીઓએ સાણંદને ઉદ્યોગિક ઓળખ અપાવી છે. પરંતુ હવે સાણંદ એક નવી ઉંચાઈ તરફ આગળ વધી રહ્યું છે. હવે સાણંદ માત્ર જમીન પર દોડતા વાહનો કે દવાઓ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ આકાશ…