તા. ૨૭ માર્ચ, શુક્રવાર – ચૈત્ર સુદ નોમનું વિશેષ રાશિફળ.
સિંહ સહિત બે રાશિઓ માટે સાવચેતી જરૂરી, જાણો તમામ ૧૨ રાશિના જાતકો માટે દિવસ કેવી રીતે રહેશે આજનો દિવસ ચૈત્ર સુદ નોમનો પાવન દિવસ છે, અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કેટલીક રાશિઓ માટે સાવચેતી રાખવાની જરૂર છે, તો કેટલીક માટે નવા અવસરોના દ્વાર ખુલવાના સંકેત છે. ખાસ કરીને સિંહ સહિત બે રાશિના જાતકોને…