વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ વધ્યો: દેશના 22 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની ગંભીર ચેતવણી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર.
ભારતભરમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત તરફથી સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના આશરે 22 રાજ્યોમાં વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની શક્યતાઓને લઈને હવામાન વિભાગે ગંભીર ચેતવણી જાહેર કરી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર માટે આવતીકાલ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જે સંભવિત ખતરનાક…