પલસાણા નજીક નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી : કન્ટેનરમાં છુપાવી લઈ જવાતો કરોડોનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ઝડપાયો
સુરત ગ્રામ્ય જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત સુરત ગ્રામ્ય એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ને એક મોટી સફળતા મળી છે. પલસાણા તાલુકાના દસ્તાન ગામની હદમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થતો એક શંકાસ્પદ કન્ટેનર રોકીને તપાસ કરતા તેમાં મોટી માત્રામાં…