શહેરા ખાતે ‘જ્ઞાનગંગા ભવન’નો ભવ્ય ઉદ્ઘાટન — રાજયોગીની ઉષા દીદીના વરદ હસ્તે આધ્યાત્મિકતા અને શાંતિનું નવું કેન્દ્ર શરૂ.
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં આધ્યાત્મિકતા અને માનવીય મૂલ્યોના પ્રસાર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ પ્રસંગ સાકાર થયો છે. શહેરાના શિવમ સોસાયટી વિસ્તારમાં બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત ‘જ્ઞાનગંગા ભવન’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઊર્જાના માહોલ વચ્ચે સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમગ્ર શહેરા અને આસપાસના વિસ્તારોમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી. આ…