વિધાનપરિષદમાં સન્માનની પળોઃ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સહિત નિવૃત્ત સભ્યોને શુભેચ્છા પાઠવી.
મહારાષ્ટ્રના રાજકીય પરિસ્થિતિમાં એક મહત્વપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે વિધાનપરિષદના અધિવેશન દરમિયાન નિવૃત્ત થનારા સભ્યોને ભાવભીની વિદાય આપવામાં આવી. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત તમામ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. મે મહિનામાં વિધાનપરિષદમાંથી કુલ ૯ સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે અને આ અધિવેશન તેમની કાર્યકાળની…