વિશ્વ સંઘર્ષની અસરઃ નિકાસ બંધ થતાં હળદરના ભાવમાં ભારે ગાબડું, ખેડૂતોને નુકસાન – ગૃહિણીઓ માટે રાહત.
ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીંના ખેડૂતોની આવક મોટાભાગે પાકના બજારભાવ અને નિકાસ પર આધારિત હોય છે. આવા સમયમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ બદલાય છે, ત્યારે તેનો સીધો અસર સ્થાનિક બજાર અને ખેડૂતો પર પડે છે. હાલમાં હળદરના ભાવમાં થયેલો ઘટાડો પણ એવી જ એક ઘટના છે, જે માત્ર કૃષિ અર્થતંત્રને નહીં પરંતુ સમગ્ર સપ્લાય ચેઇનને…