મુંબઈ BJPના આધારસ્તંભ રાજ કે. પુરોહિતને અંતિમ વિદાય
પાંચ ટર્મના વિધાનસભ્યથી લઈને જનસેવાના પ્રતિબિંબ સુધીની પ્રેરણાદાયી યાત્રા મુંબઈની રાજકીય અને સામાજિક જીવનધારામાં એક અપૂરણીય ખોટ પડી છે. તળ મુંબઈના પ્રખર નેતા, ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ આગેવાન અને પાંચ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા રાજ કે. પુરોહિતનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું અવસાન થયું હતું. તેમના નિધનના…