દોડતા ટ્રેલરમાં ભીષણ આગથી હાઈવે પર હાહાકાર: રાધનપુર-વારાહી માર્ગ પર મોટી પીપળી પાસે ટ્રક પળોમાં બળી ખાખ, ડ્રાઈવર-ક્લીનરનો ચમત્કારી બચાવ
પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર સોમવારે બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. મોટી પીપળી ગામ નજીક દોડતા ટ્રેલર ટ્રકમાં અચાનક લાગેલી ભીષણ આગે થોડા જ પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના દૃશ્યો એટલા ભયજનક હતા કે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભય અને ગભરાટ ફેલાઈ ગયો હતો. જોતા જોતા…