જામનગર મહાનગરપાલિકામાં બે મતદાન મથકો બદલાયા.
જામનગરમાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ અને પારદર્શકતા વધારતું એક નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 14માં કેટલાક મતદાન મથકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે. મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 10માં આવેલા બુથ નંબર 24 અને 26ના…