બ્લિંકિટ કોમર્શિયલ પ્રા.લિ. સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી : હાઈજેનિક શરતો અને લાઈસન્સ વિના વેચાણ પર રોક .
જામનગર શહેરમાં ઝડપથી વિકસતા ઓનલાઈન ગ્રોસરી અને ડિલિવરી વ્યવસાય વચ્ચે હવે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાઓ પણ ગંભીર બનતા જઈ રહ્યા છે. ખાસ કરીને તાજેતરમાં થયેલી એક કાર્યવાહી બાદ આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે, જેમાં Blinkit Commercial Pvt Ltd સામે આરોગ્ય વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરમાં…