જામનગરમાં શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ ‘એક સાંજ શહીદોના નામ’: દેશભક્તિના સૂરોથી ગુંજ્યો માહોલ.
જામનગર શહેરમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના ભાવને ઉજાગર કરતી એક અનોખી અને ભાવનાત્મક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 માર્ચના શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ “એક સાંજ શહીદોના નામ” શીર્ષક હેઠળ ભવ્ય દેશભક્તિ ગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના નાગરિકો, યુવાનો અને દેશપ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ કાર્યક્રમનું આયોજન Bharatiya Janata…