જામનગર માટે ગૌરવનો ક્ષણ — જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને ભારતીય વાયુસેનાનો પ્રતિષ્ઠિત ‘Commendation’ મેડલ એનાયત.
જામનગર જિલ્લા માટે ગૌરવ અને ગર્વનો ક્ષણ ત્યારે સર્જાયો જ્યારે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને ભારતીય વાયુસેનાના પ્રતિષ્ઠિત ‘Commendation’ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની વહીવટી કુશળતા, સમયસૂચક નિર્ણયક્ષમતા અને સંકલનક્ષમ નેતૃત્વને માન્યતા આપતાં આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ ઘટના માત્ર એક અધિકારીના સન્માન સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર જામનગર જિલ્લા માટે ગૌરવ અને પ્રેરણાનો…