11મી પીએમ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.
મારવાડી યુનિવર્સિટીમાં ઉદ્યોગ, રોકાણ અને વિકાસનું મહાસમ્મેલન રાજકોટ શહેર હવે ઉદ્યોગ, રોકાણ અને વૈશ્વિક વેપારના નવા કેન્દ્ર તરીકે દેશભરમાં પોતાની ઓળખ વધુ મજબૂત બનાવવા જઈ રહ્યું છે. આગામી 11મી તારીખે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવીને સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન કરશે અને દેશ-વિદેશથી આવેલા ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટ રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી…