દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવ સમક્ષ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શીશ ઝૂકાવ્યું.
ગીર સોમનાથ ખાતે સોમેશ્વર મહાપૂજાથી ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર એકતાનો સંગમ ગીર સોમનાથ (વિશેષ અહેવાલ): ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને શાશ્વત આસ્થાના પ્રતિક એવા દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મહાદેવના પાવન ધામે આજે એક વિશેષ ધાર્મિક પ્રસંગ સર્જાયો હતો. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ ગવર્નર) શ્રી મનોજ સિંહા સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા અને તેમણે દેવાધિદેવ…