ગુજરાત ઇન્ટર કોર્પોરેશન સીઝન–2 : જામનગર મેયર–કમિશનર ઇલેવન તૈયાર.
JMC ખાતે મેયર, કમિશનર અને 19 નગરસેવકોની ઉપસ્થિતિમાં પૂજા વિધિ;ભાવનગરમાં આવતીકાલે જામનગર–બરોડા મેયર ઇલેવન વચ્ચે પ્રથમ મેચ** જામનગર (વિશેષ અહેવાલ) : ગુજરાતમાં શહેરી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વચ્ચે સૌહાર્દ, રમતગમત અને ટીમવર્કની ભાવનાને મજબૂત બનાવવા આયોજિત “ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ – સીઝન 2” માટે જામનગર મહાનગરપાલિકા તરફથી મેયર–કમિશનર ઇલેવન સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવી છે. આ…