રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉં ખરીદીની નોંધણીની મુદત લંબાઈ: હવે 27 માર્ચ સુધી ખેડૂતોએ MSP માટે નોંધણી કરી શકશે.
જામનગર જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 માટે ઘઉંની ખરીદી માટે ખેડૂતોની નોંધણીની મુદત વધારવામાં આવી છે. અગાઉ ઘઉં નોંધણી માટે નક્કી કરવામાં આવેલ સમયગાળો પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં…