આજનું રાશિફળ: ૧૨ માર્ચ, ગુરૂવાર અને ફાગણ વદ નોમ.
કુંભ સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ, કેટલાક માટે કામકાજમાં નવી તક આજનો દિવસ એટલે ૧૨ માર્ચ, ગુરૂવાર અને હિંદુ પંચાંગ મુજબ ફાગણ વદ નોમનો દિવસ. ગ્રહોની ગતિ અને નક્ષત્રોની સ્થિતિના આધારે આજનો દિવસ કેટલીક રાશિના જાતકો માટે શુભ પરિણામો લાવનાર સાબિત થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિના લોકો માટે સાવચેતી રાખવાનો સંકેત પણ મળી…