ક્રૂડ ઓઈલમાં તોફાની ઉછાળો : બ્રેન્ટ 79 ડોલર પાર, 150 ડોલરનો ભય મિડલ ઈસ્ટ તણાવથી વૈશ્વિક બજારમાં કંપન, ભારત પર પણ અસરની આશંકા.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ભારે ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 10 ટકાથી વધીને 79 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે છેલ્લા લગભગ 15 મહિનાના સૌથી ઊંચા સ્તર તરીકે ગણાઈ રહી છે. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સર્જાયેલા સંકટને કારણે સપ્લાય અંગે અનિશ્ચિતતા ઉભી થતા બજારમાં અસ્થિરતા…