વેરાવળથી ‘એક્સેસ પાસ’નો ઐતિહાસિક પ્રારંભ – ઊંડા સમુદ્રમાં માછીમારીને મંજૂરીથી ગુજરાતના મત્સ્યઉદ્યોગ અને નિકાસ ક્ષેત્રે નવા દ્વાર ખુલ્યા.
ગુજરાતના દરિયાકાંઠે વસતા લાખો માછીમારો માટે ઐતિહાસિક અને લાંબા સમયથી રાહ જોવાતી સકારાત્મક ખબર સામે આવી છે. ૨૦ ફેબ્રુઆરીના રોજ વેરાવળ ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે ‘એક્સેસ પાસ’ યોજનાનો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પહેલના અમલથી ઊંડા સમુદ્રમાં માછીમારી માટે સત્તાવાર મંજૂરી પ્રાપ્ત થશે, જેના કારણે રાજ્યના મત્સ્યઉદ્યોગને નવા આયામ મળશે અને માછલી તથા…