“ઓપરેશન મ્યુલ હન્ટ”નો મોટો ભાંડાફોડ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલે ૪૦૦ કરોડથી વધુના સાયબર ફ્રોડના નાણાં ધોવાણ કરનાર રેકેટનો પર્દાફાશ કર્યો.
રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ દ્વારા રાજ્યવ્યાપી “ઓપરેશન મ્યુલ હન્ટ” અંતર્ગત દેશવ્યાપી સાયબર છેતરપીંડી સાથે સંકળાયેલ મની મ્યુલ રેકેટનો મોટો ભાંડાફોડ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન અનેક શંકાસ્પદ બેન્ક એકાઉન્ટ્સ, કરોડોની લેવડદેવડ અને આંગડિયા પેઢી મારફતે નાણાંને રોકડમાં રૂપાંતરિત કરવાની સુનિયોજિત વ્યવસ્થા બહાર આવી છે. પ્રાથમિક તપાસમાં આશરે ૪૦૦ કરોડથી વધુના સાયબર ફ્રોડના નાણાં…