RTE એડમિશન 2026-27 માટે મોટી રાહત — ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ વધારી 23 એપ્રિલ સુધી, વધુ બાળકોને મળશે મફત શિક્ષણનો લાભ.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના હકને વધુ મજબૂત બનાવવા અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની તક પૂરી પાડવા માટે અમલમાં મુકવામાં આવેલ રાઇટ ટૂ એજ્યુકેશન (RTE) કાયદા હેઠળ દર વર્ષે ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે છે. આ યોજના હેઠળ બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ મેળવવાની સુવિધા મળે છે. વર્ષ…