ટ્રમ્પ ટેરિફની અસરથી સોના-ચાંદીમાં તોફાની તેજી: MCX પર સોનું ₹1,60,600 અને ચાંદી ₹2,79,490 સુધી પહોંચી
ભારતીય કોમોડિટી બજારમાં આજે કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વધતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના સીધા પ્રભાવરૂપે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. બજારના આંકડાઓ મુજબ સોનાના ભાવમાં અંદાજે ₹1,103નો વધારો થયો છે. સોનું આજે ₹1,60,600ની સપાટી…