હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ – વૈશ્વિક તેલ સપ્લાય વચ્ચે અમેરિકાનો ટાર્ગેટેડ દબાવ, ઈરાન પર નજર
વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતો Strait of Hormuz ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજકીય અને સૈન્ય તણાવના કેન્દ્રમાં આવી ગયો છે. આ દરિયાઈ માર્ગ દુનિયાના સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક માર્ગોમાંનો એક છે, જ્યાંથી વિશ્વના મોટા ભાગનો કાચો તેલ પરિવહન થાય છે.તાજેતરના અહેવાલો અનુસાર, અમેરિકાએ આ વિસ્તારમાં અત્યંત ચોકસાઈભરી અને ટાર્ગેટેડ કાર્યવાહી હાથ ધરી છે….