વિકટ વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારતનું અર્થતંત્ર અડીખમ – IMFના અંદાજ મુજબ 2026માં 6.5% વૃદ્ધિ સાથે ભારત વિશ્વમાં અગ્રેસર
વૈશ્વિક અર્થતંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી અસ્થિરતાના ગંભીર ચક્રમાંથી પસાર થઈ રહ્યું છે. કોવિડ-19 મહામારી બાદ વિશ્વના મોટા ભાગના દેશો હજુ સુધી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ શક્યા નથી, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિઓ, વૈશ્વિક સપ્લાય ચેઇનના ખલેલ અને ઊંચા વ્યાજ દરો જેવા પરિબળો અર્થતંત્ર પર સતત દબાણ સર્જી રહ્યા છે. આવી જટિલ અને અનિશ્ચિત…