અનન્યા પાંડેનો ગ્લૅમરસ અવતાર: ડિઝાઇનર ગાઉનમાં છવાઈ ગયેલી યુવા સ્ટાર
બૉલીવુડની નવી જનરેશનની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક, અનન્યા પાંડે હંમેશા પોતાના ફેશન સેન્સ, મોહક સ્માઇલ અને બબલી પર્સનાલિટી માટે ચર્ચામાં રહે છે. સેલિબ્રિટીઓ માટે સોશ્યલ મીડિયા ફક્ત ચાહકો સાથેનો કનેક્શન જ નથી, પણ પોતાના સ્ટાઇલ, મૂડ અને વ્યક્તિગત સફરના પળો શેર કરવાનો એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પણ બની ગયું છે. તાજેતરમાં અનન્યાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ…