એલ્ફિન્સ્ટન બ્રિજ ડિમોલિશનનો આરંભઃ નવા ડબલડેકર એલિવેટેડ રોડના સપના સામે રહેવાસીઓનો વિરોધ, પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ
મુંબઈમાં એલ્ફિન્સ્ટન બ્રિજની વાર્તા છેલ્લા ઘણા મહિનાથી ચર્ચામાં હતી. એક તરફ શહેરના ટ્રાફિકને રાહત આપવા માટે મહત્ત્વાકાંક્ષી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ શરૂ થવાનો હતો, તો બીજી તરફ એ પ્રોજેક્ટને કારણે કેટલાક રહેવાસીઓની વર્ષોની વસાહત ખતરામાં મુકાઈ ગઈ હતી. અંતે ગઈ કાલે રાત્રે, ભારે પોલીસ બંદોબસ્ત અને મશીનરીના ઉપયોગ સાથે એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ…