જામનગર પંચકોશી એ-ડિવિઝન વિસ્તારમાં કન્યા છાત્રાલયમાંથી કિશોરીનું અપહરણ
સગા સંબંધીની ઓળખ આપી 23 વર્ષીય યુવકે 14 વર્ષની દીકરીને લઈ ગયો પોલીસની ઝડપી કામગીરીથી કિશોરી સલામત મળી, આરોપીની શોધખોળ તેજ જામનગર:જામનગર જિલ્લાના પંચકોશી એ-ડિવિઝન વિસ્તારમાં આવેલ ધુવાવ ગામના કન્યા છાત્રાલયમાંથી એક ચોંકાવનારો અપહરણનો બનાવ સામે આવ્યો છે. અહીં સગા સંબંધી હોવાની ખોટી ઓળખ આપી 23 વર્ષીય યુવકે 14 વર્ષની કિશોરીને લઈ જતા પરિવારજનો અને…