“સશક્ત નારી મેળા” થકી પરંપરાગત કળાને નવી ઓળખ
લીપણ આર્ટ દ્વારા જામનગરની ભૂમિબેન ટાંકનો સ્વરોજગારનો સફળ પ્રયાસ જામનગર રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા માટે આયોજિત “સશક્ત નારી મેળા” આજે અનેક મહિલાઓ માટે આશાનો કિરણ સાબિત થઈ રહ્યો છે. જામનગર ખાતે યોજાયેલા સશક્ત નારી મેળામાં પરંપરાગત લોકકળા લીપણ આર્ટ અને મડવર્ક દ્વારા પોતાની અલગ ઓળખ ઉભી કરનાર ભૂમિબેન ટાંક…