રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નો આદેશ — અલ્લાહબાદ હાઇકોર્ટ નો ઐતિહાસિક નિર્ણય, બેવડી નાગરિકતાના વિવાદે રાજકારણ ગરમાયું.
લખનૌ: દેશના રાજકીય પરિપ્રેક્ષ્યમાં એક મોટા વળાંક સમાન ઘટના સામે આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે મુશ્કેલીઓ વધારતો એક મહત્વપૂર્ણ આદેશ અલ્લાહબાદ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાયબરેલી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનને રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપતા રાજકીય અને કાયદાકીય ક્ષેત્રે ભારે ચકચાર મચી છે. આ સમગ્ર કેસ બેવડી નાગરિકતા…