ની સદસ્યતા રદ કરવાની માગણી: નિશિકાંત દુબેનો પ્રસ્તાવ, રાજકીય ઘમાસાણ તેજ
નવી દિલ્હી — લોકસભામાં રાજકીય તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાની માગણી સાથે પ્રસ્તાવ રજૂ કર્યો છે. સાથે જ તેમણે રાહુલ ગાંધી પર આજીવન ચૂંટણી લડવા પ્રતિબંધ મૂકવાની પણ માંગ ઉઠાવી છે.આ મુદ્દે સંસદમાં ભારે હંગામો થયો હતો અને સત્તારૂઢ અને…