ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાન પર હુમલા બે અઠવાડિયા માટે સ્થગિત, વૈશ્વિક રાજકારણમાં મોટો વળાંક
વિશ્વભરમાં છેલ્લા કેટલાંક સમયથી વધતા તણાવ અને સંભવિત યુદ્ધના ખતરા વચ્ચે આખી દુનિયા જે સમાચારની આતુરતાથી રાહ જોઈ રહી હતી તેવો મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. અમેરિકાના પ્રમુખ Donald Trump દ્વારા ઈરાન સામે ચાલી રહેલા હુમલાઓને બે અઠવાડિયા માટે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવતા વૈશ્વિક રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો છે. આ જાહેરાત…