મહારાષ્ટ્ર સરકારની કૅન્સર કૅર પોલિસી : દરદીઓને વહેલી ઓળખ, સર્વસુલભ સારવાર અને નવી આશા
મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય ક્ષેત્રમાં એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૅન્સરના દર્દીઓને સારી અને સુલભ સારવાર મળે, વહેલી તકે રોગની ઓળખ થાય અને ગામડાથી લઈને શહેર સુધીના લોકો માટે આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બને તે હેતુથી કૉમ્પ્રિહેન્સિવ કૅન્સર કૅર પૉલિસી અમલમાં મુકાઈ છે. આ પૉલિસી માત્ર એક સરકારી દસ્તાવેજ નથી પરંતુ લાખો જીવ બચાવવા…