જામનગર ટાઉનહોલમાં ઝળહળ્યો “પોષણ ઉત્સવ – ૨૦૨૫” : મહિલાઓ અને બાળકોના આરોગ્યને સમર્પિત અનોખું આયોજન, ઝોન કક્ષાના વિજેતાઓને ઇનામો અર્પાયા
જામનગર શહેરના ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ ઝોન દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૫”નો ઝોન કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આઈ.સી.ડીી.એસ. જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત જામનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો. શહેર અને જિલ્લામાં મહિલાઓ અને બાળકોના આરોગ્ય, પોષણ જાગૃતિ અને સમૃદ્ધ જીવન માટે વિવિધ યોજનાઓ અંતર્ગત આ ઉત્સવ એક…