કૈલાસ માનસરોવર યાત્રા થઈ મોંઘી: 2026માં 25% સુધી ખર્ચમાં વધારો
ધાર્મિક આસ્થાનું પ્રતિક માનાતી કૈલાસ માનસરોવર યાત્રા હવે યાત્રાળુઓ માટે વધુ મોંઘી બની રહી છે. વર્ષ 2025ની સરખામણીએ 2026માં આ પવિત્ર યાત્રાનો ખર્ચ અંદાજે 20થી 25 ટકા સુધી વધી ગયો છે,જેના કારણે અનેક ભક્તોમાં ચિંતા ફેલાઈ છે. ખર્ચમાં નોંધપાત્ર વધારો મળતી માહિતી મુજબ, નેપાળના ટૂર ઓપરેટરોએ યાત્રાના પેકેજમાં વધારો કર્યો છે. ખાસ કરીને નેપાળ આધારિત…