લખતર હાઈવે પર કાળમુખો અકસ્માત: એક જ પરિવારના 7 સભ્યોના મોત, સમગ્ર રાજ્યમાં શોકની લાગણી
ગુજરાતના હાઈવે પર અકસ્માતોની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. માર્ગ સલામતી અંગે સતત ચેતવણી અને અભિયાન છતાં, બેફામ ગતિ અને બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના સુરેન્દ્રનગર જિલ્લોમાં સામે આવી છે, જ્યાં વહેલી સવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત થયા છે. લખતર-વિરમગામ…