સુપ્રીમ કોર્ટમાં ચોંકાવનારી ઘટના — ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ, છતાં કહ્યું “આવી બાબતો મને અસર કરતી નથી”
નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ ન્યાયપીઠ ગણાતી સુપ્રીમ કોર્ટમાં સોમવાર, તા. 6 ઓક્ટોબર 2025 ના રોજ એક એવી ઘટના બની કે જેના કારણે કોર્ટ રૂમમાં થોડા ક્ષણો માટે ખળભળાટ મચી ગયો. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ (CJI B.R. Gavai) ની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ કેસોની સુનાવણી ચાલી રહી હતી ત્યારે અચાનક એક વકીલે ઉશ્કેરાયેલા સ્વરે સૂત્રોચ્ચાર…