ક્રાઇમ દ્વારકાના રૂપેણબંદર સ્થિત સ્કાય કમ્ફર્ટ હોટલમાં ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો : છ તસ્કર અને ચોરાઉ માલ ખરીદનાર ભંગાર વેપારી ઝડપાયા, રૂ. 2.64 લાખનો મુદ્દામાલ કબ્જે. ક્રાઇમ