જાહેરાત
તાજા સમાચાર
રાજસ્થાનમાં ખાટુશ્યામ જતા શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8નાં મોત. | ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૩૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ તા. ૨૨ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ સુદ દશમનું રાશિફળ.

તા. ૨૨ ઓગસ્ટ, શનિવાર અને શ્રાવણ સુદ દશમનું રાશિફળ.

🔮 આજનું ખાસ રાશિફળ

કર્ક સહિત બે રાશિના જાતકોએ તન-મન-ધન અને વાહન બાબતે ખાસ સાવચેતી રાખવી. વ્યવહારિક કામકાજમાં ઉતાવળ ટાળવી.

♈ મેષ (અ, લ, ઈ)
રૂકાવટ અને વિલંબમાં અટવાયેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય. સંતાન અંગેની ચિંતા ઓછી થાય.
🟢 શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૩, ૬

♉ વૃષભ (બ, વ, ઉ)
કામમાં હરિફો અને ઈર્ષા કરનાર લોકો મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે. દોડધામ, મહેનત અને ખર્ચ વધે.
⚪ શુભ રંગ: સફેદ | શુભ અંક: ૫, ૮

♊ મિથુન (ક, છ, ધ)
અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ.
⚙️ શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૪, ૭

♋ કર્ક (ડ, હ)
આજે તન-મન-ધન અને વાહન બાબતે ખાસ સાવચેતી રાખવી. શાંતિથી દિવસ પસાર કરવો અને વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
🌸 શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૬, ૧

♌ સિંહ (મ, ટ)
નોકરી-ધંધામાં બઢતી અથવા બદલીના કામમાં પ્રગતિ થઈ શકે. ધંધામાં નવી વાતચીત અથવા ઓર્ડર મળવાની શક્યતા.
🔵 શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૩, ૯

♍ કન્યા (પ, ઠ, ણ)
દેશ-પરદેશ તથા આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળે. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુનો સહયોગ મળી શકે.
🟣 શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૨, ૭

♎ તુલા (ર, ત)
જમીન, મકાન અને વાહન સંબંધિત કામમાં સાનુકૂળતા રહેશે. મિત્રોના સહકારથી અટકેલું કામ ઉકેલાઈ શકે.
🟥 શુભ રંગ: મરૂન | શુભ અંક: ૮, ૫

♏ વૃશ્ચિક (ન, ય)
રાજકીય, સરકારી અને ખાતાકીય કામમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે. ઉતાવળથી કામ બગડી શકે, ખર્ચ પણ વધે.
🔷 શુભ રંગ: વાદળી | શુભ અંક: ૪, ૯

♐ ધન (ભ, ધ, ફ, ઢ)
તમારી ગણતરી અને ધારણા પ્રમાણે કામ થતાં ઉત્સાહ વધશે. ધંધાકીય કામ માટે મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે.
🟠 શુભ રંગ: કેસરી | શુભ અંક: ૫, ૭

♑ મકર (ખ, જ)
કામકાજમાં સાનુકૂળતા રહેશે. નાણાકીય રોકાણ અને વ્યવહાર સંબંધિત કામ થઈ શકે. ધંધામાં આવકના યોગ.
🔴 શુભ રંગ: લાલ | શુભ અંક: ૬, ૮

♒ કુંભ (ગ, શ, સ)
તમારા કાર્યની કદર અને પ્રશંસા થાય તેવું કામ થતાં આનંદ અનુભવશો. બદલી-બઢતીના કામમાં પ્રગતિ થઈ શકે.
🟢 શુભ રંગ: લીલો | શુભ અંક: ૪, ૧

♓ મીન (દ, ચ, ઝ, થ)
નોકરી-ધંધે જશો તો ઘર-પરિવારની ચિંતા અને ઘરે રહેશો તો નોકરી-ધંધાની ચિંતા સતાવી શકે. મનને શાંત રાખવું.
🟡 શુભ રંગ: પીળો | શુભ અંક: ૨, ૫

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ