જાહેરાત
તાજા સમાચાર
ભારત સહિતના દેશો પર 100% ટેરિફનો ખતરો ટળ્યો ટ્રમ્પે રશિયન તેલ ખરીદી માટે આપી છૂટ, ભારતને મોટી રાહત. | ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૩૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

રાશિફળ આજનું રાશિફળ (બુધવાર, 26 ઓગસ્ટ, શ્રાવણ સુદ તેરસ)

આજનું રાશિફળ (બુધવાર, 26 ઓગસ્ટ, શ્રાવણ સુદ તેરસ)
  • મેષ: કામની વ્યસ્તતા રહેશે, પરંતુ મહત્વના પ્રશ્નોનો ઉકેલ મળવાથી રાહત અનુભવશો. શુભ રંગ: લીલો, શુભ અંક: ૬, ૨.
  • વૃષભ: આયાત-નિકાસ અથવા દેશ-વિદેશ સંબંધિત કાર્યોમાં ખર્ચ થઈ શકે. મુલાકાતો અને ચર્ચાઓ લાભદાયી રહેશે. શુભ રંગ: લાલ, શુભ અંક: ૩, ૮.
  • મિથુન: સંતાનનો સહકાર મળશે. તમારા કાર્યની પ્રશંસા થતાં આનંદ રહેશે. શુભ રંગ: બ્લુ, શુભ અંક: ૫, ૨.
  • કર્ક: સરકારી અથવા નાણાકીય કામમાં સાવધાની રાખવી જરૂરી. શુભ રંગ: મરૂન, શુભ અંક: ૩, ૯.
  • સિંહ: પરિવાર અને મિત્રો માટે દોડધામ રહેશે. ખર્ચ અને ખરીદીના યોગ છે. શુભ રંગ: સફેદ, શુભ અંક: ૬, ૮.
  • કન્યા: રોકાણ અને નાણાકીય વ્યવહારમાં સાવચેત રહો. પારિવારિક ચિંતા રહી શકે. શુભ રંગ: જાંબલી, શુભ અંક: ૪, ૧.
  • તુલા: હરીફો તરફથી અવરોધ આવી શકે, પરંતુ ધંધામાં અચાનક લાભના યોગ છે. શુભ રંગ: કેસરી, શુભ અંક: ૨, ૮.
  • વૃશ્ચિક: આયોજન મુજબ કામ પૂર્ણ થતાં ઉત્સાહ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શુભ રંગ: ક્રીમ, શુભ અંક: ૫, ૯.
  • ધન: મહેનત, અનુભવ અને આવડતથી સફળતા મળશે. વેપારમાં સારી આવકના યોગ છે. શુભ રંગ: મોરપીંછ, શુભ અંક: ૬, ૧.
  • મકર: પરિવાર સાથેના કાર્યોમાં વ્યસ્તતા રહેશે, પરંતુ આનંદ પણ મળશે. શુભ રંગ: બ્રાઉન, શુભ અંક: ૨, ૪.
  • કુંભ: અટવાયેલા કામોમાં રાહત મળશે, પરંતુ સરકારી બાબતોમાં સાવચેત રહો. શુભ રંગ: ગુલાબી, શુભ અંક: ૩, ૮.
  • મીન: અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે. ખર્ચ અને ખરીદીના યોગ છે. શુભ રંગ: પીળો, શુભ અંક: ૭, ૪.

આજનો મુખ્ય સંદેશ: ધન અને મેષ રાશિના જાતકો માટે દિવસ ખાસ અનુકૂળ રહી શકે છે. મહેનત, અનુભવ અને યોગ્ય નિર્ણયથી અટવાયેલા કાર્યોમાં સફળતા મળશે. જ્યારે કર્ક અને કન્યા રાશિના જાતકોએ નાણાકીય જવાબદારીઓમાં વિશેષ સાવધાની રાખવી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ