તાજા સમાચાર
અમેરિકામાં ગુજરાતની દીકરી કૃપા સાધુનો ગૌરવવંતો પરચમ, GEDમાં Distinction A+ સાથે ગણિતમાં યુનિવર્સિટી લેવલે પ્રથમ સ્થાન મેળવી દેશનું નામ રોશન.
|
ખેડૂતોને વીજ પોલના વળતરની માંગ સાથે જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 15થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત.
|
દેવળીયા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રન અકસ્માત: કારની ટક્કરે જામનગરનો બાઈકચાલક ગંભીર ઇજાગ્રસ્ત, કારચાલક સામે ગુનો નોંધાયો
|
કલ્યાણપુરના મોટા આસોટા ગામે ગેરકાયદેસર બોક્સાઈટ ખનનનો પર્દાફાશ: એલસીબી પોલીસનો દરોડો, ખાણ-ખનીજ વિભાગને સોંપાઈ કાર્યવાહી
|
દેવળીયા ગામે નાયરા કંપનીમાં દુઃખદ ઘટના: 24 વર્ષીય કર્મચારીનું હૃદયરોગના હુમલાથી મોત, સ્ટીમ લીકેજ બાદ સર્જાઈ અફરાતફરી
|
દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષા પર ગંભીર સવાલો: જીવના જોખમના આક્ષેપો બાદ પરિવાર મહેસાણા પહોંચ્યો, ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી
|
એસ.ટી. મઝદૂર સંઘ જામનગર વિભાગની માસિક બેઠક યોજાઈ, વિભાગ કક્ષાના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆતો કરાઈ.
|
ઓખા નગરપાલિકા સામે પાણી મુદ્દે રોષ: સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, લોકો ત્રાહિમામ
|
જામનગરમાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો: સીટી ‘એ’ ડિવિઝન પોલીસની સફળ કાર્યવાહી
|
ધોરાજી સબ ડિવિઝનમાં રૂ. 73.66 લાખનો વિદેશી દારૂ નાશ કરાયો
|