તાજા સમાચાર
કેશોદમાં કુટણખાનું ચલાવતી મહિલા સંચાલકની જામીન અરજી નામંજૂર: કોર્ટે કહ્યું – "સમાજ વિરોધી ગંભીર ગુનો, જામીન આપવાથી સાક્ષીઓ પર દબાણ આવી શકે"
|
જામનગરમાં સ્કૂટર પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ: પાર્ક કોલોની પાસે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા, દારૂની બાટલીઓ અને એક્સેસ સ્કૂટર સહિત ₹31,200નો મુદ્દામાલ જપ્ત.
|
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે: ‘સહકાર ટેક્સી’ સેવાનો કરશે ડિજિટલ પ્રારંભ, અમદાવાદ-ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકો અને રાણીપમાં યોજશે લોક દરબાર.
|
અમદાવાદમાં ATSનો મોટો સપાટો: શાહિબાગમાંથી રૂ. 8 કરોડના પ્રતિબંધિત ‘ટ્રામાડોલ’ ડ્રગ્સ સાથે સપ્લાયર ઝડપાયો, આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કની આશંકા.
|
જામનગરમાં તહેવારની રાત્રે હિંસાનો માહોલ: હત્યા બાદ વધુ ચાર હુમલાના બનાવો, 6 લોકો ઘાયલ; શહેરની કાયદો-વ્યવસ્થાને લઈને ઉઠ્યા ગંભીર સવાલો.
|
'એક તરફ શાળા પ્રવેશોત્સવ, બીજી તરફ શિક્ષકો વિના શાળાઓ' : જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ સરકાર પર સાધ્યું નિશાન, ગજણા પ્રાથમિક શાળાનું ઉદાહરણ આપ્યું.
|
પંચમહાલમાં શહેરા પોલીસનો મોટો પ્રોહિબિશનનો પર્દાફાશ: નંબર પ્લેટ વગરની લક્ઝુરિયસ ક્રેટામાંથી રૂ. 3.31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 11.41 લાખનો મુદ્દામાલ જપ્ત; રાજસ્થાનના બે બુટલેગર ઝડપાયા.
|
ભેસાણ તાલુકામાં પ્રગતિ શાળા મહોત્સવની ભવ્ય ઉજવણી: નાયબ સચિવોએ વિદ્યાર્થીઓને આપ્યો પ્રવેશ, શાળાઓનું નિરીક્ષણ કરી શિક્ષણની ગુણવત્તા પર મૂક્યો ભાર.
|
ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી: શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને નોટબૂક વિતરણ, શિક્ષણના મહત્ત્વનો અપાયો સંદેશ.
|
કાલાવડના ભાવુભા ખીજડીયા ગામે મચ્છો માતાજી અને પુનિયા મામાની તિથિ નિમિત્તે ભવ્ય મહોત્સવ.
|