તાજા સમાચાર
પટણામાં NEET મુદ્દે અનોખું પ્રદર્શન, વોટર કેનન વચ્ચે વિદ્યાર્થીઓનો ડાન્સ; બેરિકેડ્સ બન્યા વિરોધનું પ્રતીક
|
જંતર-મંતર પર CJPનો વિરોધ યથાવત, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ અડગ; શનિવારે ત્રીજા રાઉન્ડની વાટાઘાટો
|
ગુજરાતમાં મેઘતાંડવ: નવસારીમાં 15 શ્રમિકોનું એરલિફ્ટિંગ, રાજ્યભરમાં 38 હજારથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા.
|
શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો: સેન્સેક્સ 331 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,767 પર બંધ; ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી.
|
ભારે વરસાદની અસર: બગોદરા–સનાથલ હાઈવે બંને બાજુ બંધ, અમદાવાદ–સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રાફિક ડાયવર્ટ.
|
અમદાવાદ–વિરમગામ રેલવે ટ્રેક પર વરસાદી પાણીનો પ્રભાવ: અનેક ટ્રેનો રદ, રૂટ બદલાયા, દુરંતોના સમયમાં ફેરફાર.
|
અમરેલીમાં આકાશી આફત: ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર, હાઈવે બંધ, ઘરોમાં પાણી; બાળકી તણાઈ.
|
રાધનપુરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર સ્થિતિ: પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા સામે સવાલો, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસતાં લોકોમાં રોષ.
|
મોરબી જિલ્લામાં વરસાદી પડકારો વચ્ચે તંત્ર એલર્ટ: રાહત કામગીરી સાથે માર્ગો, બ્રિજ અને ઐતિહાસિક વારસાની સુરક્ષા ચિંતાનો વિષય.
|
સામાન્ય વરસાદે જ નેશનલ હાઈવેની ખામીઓ ઉજાગર કરી: રફાળેશ્વર પાસે પાણીમાં ગરકાવ માર્ગથી વાહનચાલકો મુશ્કેલીમાં, કાયમી ઉકેલની માંગ.
|